ઓસ્ટ્રેલિયામાં છ દિવસથી ગુમ ગુજરાતી યુવકનો મૃતદેહ મળ્યો
ઓસ્ટ્રેલિયામાં છ દિવસથી ગુમ ગુજરાતી યુવકનો મૃતદેહ મળ્યો
Blog Article
ઓસ્ટ્રેલિયામાં છ દિવસથી ગુમ ગુજરાતના એક 29 વર્ષીય યુવાન સિડનીમાં તેના નિવાસસ્થાન નજીક નદી કિનારે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ જયદીપસિંહ ડોડિયા તરીકે થઈ હતી અને તે મૂળ હળવદના મેરૂપાર ગામના વતની હતાં. સાત વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલ જયદીપ સિંહે ત્યાં નોકરી માટે સ્થાયી થયો હતો.